અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેન બજારમાં આવેલી શ્રીનાથજીની હવેલી શ્રી ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીનાથજી હવેલી.
હિંડોળાના દર્શન વૈષ્ણવો
જય શ્રી કૃષ્ણ સાથે વૈષ્ણવો ને જણાવવાનું કે, વર્તમાન કોરોના વાઇરસ ની મહામારી અને સરકારશ્રીના આદેશ મુજબ મંદિરે (હવેલી) મા દર્શન કરવા આવતા દરેક વૈષ્ણવે નીચે મુજબ દર્શાવેલ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.
શ્રીનાથજી હવેલી કુંકાવાવ માં આજે શ્યામઘટા ના હિંડોળા દર્શન આવતી અગિયારસ લીલી મેવા નો હિંડોળા ના દર્શન અને લાલ ઘટા, પીળી ઘટા, લીલી ઘટા માં પ્રભુ નો હિંડોળા ના દર્શન અને સૂકી મેવા ના હિંડોળા ના દર્શન પ્રભુ સુખાર્થે થશે, બધા વૈષ્ણવ વૃંદ ને ભાવ ભર્યું આમંત્રણ ,વૈષ્ણવોને ને ખાસ માસ્ક પહેરી ને અને હાથ સેનિટઈજાર થી ધોઈ નેજ પ્રવેશ કરવું પરિસર માં 5 મિનિટ થી વધારે રોકાવું નઈ, કોઇ પણ વસ્તુ,રેલિંગ ને અડવું નઈ, કોરોના સંકટ માં પોતે સુરક્ષિત રહી ને બીજા ને સુરક્ષિત રાખો,આભાર
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ


