અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનું છેવાડાનું મુળીયાપાટ ગામે આજે બપોર બાદ ઘનઘોર અંધારું થતાં ૩ કલાકે ૨૦ મીનીટ સુધી ધોધમાર વરસાદ વરસી જતા અડધો ઈંચ થયો હતો.સીમ વિસ્તારમાં વાવણી પછીનાં આજના વરસાદ થી ખેડુતો ખુશ-ખુશાલ થયાં છે.અહીંથી પસાર થતી રંઘોળી નદીમાં ઉપરવાસમાં થયેલ વરસાદ થી પાણી આવતાં ગ્રામજનોમાં હરખ હતો.અહેવાલ અતુલ શુકલ દામનગર.



