Uncategorized

અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના વાવેરા ગામના બે સગા ભાઈઓ કોરોના વોરિયરસ બની પોલીસમા બજાવી રહ્યા છે ખડેપગે ફરજ

ન્યુઝ રાજુલા

અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના વાવેરા ગામના બે સગા ભાઈઓ કોરોના વોરિયરસ બની પોલીસમા બજાવી રહ્યા છે ખડેપગે ફરજ

વૌશ્રિક સ્તરે ધમધમતો કોરોના વાયરસ પડઘા ચારેકોર વાગતા તેના પડઘા થી વિશ્ર્વ હચમચી ગયા છે તેમજ આવા કપરા સમય માથી પસાર થય જંગ લડવા દેશમાં લોકડાઉન લંબાવી 31 મી મે સુધી નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવા આદેશો અપાય છે જોકે મહામારીમા ખડેપગે તૈનાત રહી કોરોના સામે જંગ લડવા અવિરત સેવા આપતા કોરોના વોરિયસોની ઉત્કર્ષક કામગીરી આખરે કોરોના ને હંકાવશે ત્યારે રાજુલા તાલુકા ના વાવેરા ગામનુ ગૌરવ અને સાંખટ પરીવારના બે સગા ભાઈઓ ફરજને વફાદાર રહીને અવિરત સેવા આપતા હોય આવા જાંબાઝ પોલીસ મેનોનુ કાર્ય ખરેખર માનવતા દર્શન કરાવે છે

રાજુલા તાલુકા નુ વાવેરા ગામનુ ગૌરવ અને સગા ભાઈઓ પોલીસ મા ફરજ બજાવે છે ત્યારે પેટલાદ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ. એસ. સાખટ તરીકે ફરજ બજાવતા મોટા ભાઈ એવા રાજકોટ પોલીસ સ્ટેશનમાં હરેશભાઈ. એસ. સાંખટ ફરજ બજાવી રહ્યા છે જેઓ દેશમા ફેલાયેલ કોરોના સામે જંગ લડવા મક્કમ બની ખડેપગે ફરજ બજાવતા હોઈ ત્યારે વાવેરા ગામના અને સાખટ પરીવાર ના ગૌરવો એવા બે ભાઈઓની કામગીરી મહેકી રહી છે જેના દર્શન થતા જોવા મળે છે ત્યારે કોરોનાની મહામારીમા જંગ લડવા તૈનાત બની પોલીસમા ખડેપગે અવિરત સેવા આપતા બે સગા ભાઈ ઓની મહેનત ખરેખર માનવતા ના દર્શન કરાવે છે

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

IMG-20200527-WA0015-0.jpg IMG-20200527-WA0016-1.jpg IMG-20200527-WA0014-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *