Uncategorized

અમરેલી તથા ભાવનગર જીલ્લા ના મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ ના અધિકારી ઈલાબેન ગોસાઈ નો આજે જન્મ દિવસ.-

અમરેલી તથા ભાવનગર જીલ્લા ના મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ ના અધિકારી ઈલાબેન ગોસાઈ નો આજે જન્મ દિવસ.-

જિલ્લા માં હજારો મહિલા ઓને શિક્ષણ તથા પગભર કરવામાં મહત્વ પૂર્ણ યોગદાન આપનાર.
અમરેલી અને ભાવનગર જીલ્લા ના મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અધિકારીશ્રી ઈલાબેન ગોસાઈ નો આજે જન્મ દિવસ હોવાથી બને જિલ્લા ના સામાજીક, રાજકીય તથા મહિલાઓ દ્વારા તેમના મોબાઈલ નંબર.- 8849329275 પર જન્મ દિવસ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઈલાબેન ગોસાઈ દ્વારા મહિલા ઓમાં નારીવાદી વિચારધારા, મહિલા સશકિતકરણ દ્વારા નારી ઓમાં બદલાવો, અભણ મહિલા ઓને શિક્ષણ પુરૂ પાડ્યું, મહિલા ઓને પગભર બનાવાઈ, સરકાર દ્વારા આપવામાં આવતી મહિલા સહાયો તથા સેવાઓ પુરી પાડી એક સાચા, નીડર નિષ્ઠાવાન મહિલા અધિકારી નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

( ફોટો ઈ મેલ દ્વારા )

જન્મ તારીખ.- ૩૦/૦૫

IMG-20200529-WA0046-0.jpg IMG-20200529-WA0047-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *