*અમરેલી – રોજગારવાચ્છું ઉમેદવારો જોગ*
ઓનલાઇન ભરતીમેળામાં ભાગ લેવા આપેલી લિંક મારફત ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. વધુ માહિતી માટે રોજગાર કચેરી અમરેલીનો ૦૨૭૯૨ ૨૨૩૩૯૪ ઉપર સંપર્ક કરો.
https://t.co/cixODLHoeA
https://t.co/lKnPryC0yG
https://t.co/Tmiu4LYV2i
https://t.co/SkdV5qva8t
https://t.co/wisaiyonfY
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
