Uncategorized

અમરેલી વડિયા વડિયા મામલતદાર ટિમ દ્વારા કન્ટેન્ટમેન્ટ જોન તેમજ હોમ કોરોન્ટાઇન વ્યકિતી ઓ ની ચકાસણી કરવામાં આવી….

અમરેલી વડિયા
વડિયા મામલતદાર ટિમ દ્વારા કન્ટેન્ટમેન્ટ જોન તેમજ હોમ કોરોન્ટાઇન વ્યકિતી ઓ ની ચકાસણી કરવામાં આવી….

પ્રાંત અધિકારી ઈટાલીયા સાહેબ અમરેલી ની સૂચના તેમજ માર્ગદર્શન અનુસાર વડિયા તાલુકા ના ઢું પીપરિયા તેમજ ખાન ખીજડિયા ગામો ના કન્ટેઇન્ટ મેન્ટ જોન ના કુલ 9 ઘર અને 43 વ્યકિતી ઓની ચકાસણી ટોમ મામલતદાર વડિયા દ્વારા કરવામાં આવી આ ચકાસણી માં મામલતદાર પ્રશાંત ભીંડી સર્કલ ઓફિસર રેવન્યુ બીપીનભાઈ વાઘેલા રેવન્યુ તલાટી વનીતાબેન ચુડાસમા તેમજ ટિમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું

ન્યૂઝ રાજુ કારિયા. વડિયા

IMG-20200723-WA0008-2.jpg IMG-20200723-WA0011-1.jpg IMG-20200723-WA0009-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *