- આજે અમરેલી લીલીયા રોડ પરના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઈ બોઘરા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)