આજે જ્યારે સમગ્ર દેશ માં કોરોના જેવો જીવલેણ વાયરસ ફેલાયેલો છે ત્યારે આ વાયરસ સામે લડવા તેમજ સાવચેતી રાખવા માટે તેમજ મો પર માસ્ક પહેરી રાખવા માટે બહેરામપુરા ખોડીયાર નગર શ્રમજીવી વિસ્તાર માં જાગૃતિ લાવવા માટે ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું જેમાં આશરે 250થી 300 લોકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું આ ભગીરથ કાર્ય બહેરામપુરા વિકાસ સંઘ ના પ્રમુખ શ્રી ઉપેન્દ્ર બુકેલીયા અને મહામંત્રી શ્રી મિકી ભાઈ ભુરા.ઠાકોર સેના દાણીલીમડા ના પ્રમુખ શ્રી લક્ષ્મણ ભાઈ. સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા એપિક ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી મિલન વાઘેલા સામાજિક કાર્યકર શ્રી વાસુભાઈ. શ્રી સુરેશભાઈ મારવાડી સ્થાનિક સામાજિક કાર્યકર શ્રી વિકિભાઈ .શ્રી અલ્તાફ ભાઈ .શ્રી પંકજ ભાઈ તેમજ સ્થાનિક અનેક સામાજિક કાર્યકર ના સહયોગ થી આ આયોજન સફળ બનાવવામાં આવ્યું અને લોકો ને જાગૃત કરવામાં આવ્યા ખાસ ઉંમરલાયક વડીલોને વધારે જાગૃત કરવામાં આવ્યા




