# વંદે માતરમ્ 🚩
આજે દિવાળી ના પાવન અવસર પર સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકો ને દિવાળી નિમિત્તે કપડાંનું નું વિતરણ સ્લમ વિસ્તાર માં કરવામાં આવ્યું. આ કર્યક્રામ નાં અંતે બાળકો અને મહિલા ઓ માં ખુશી આનંદ ની લાગણી જોવા મળી હતી.
. જેમાં સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવિણ ભાઈ વેગડા , જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન & ઈકિવટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ના મેનેજર મિલન વાઘેલા , કિરન જ્યોતિ એજયુ. ટ્રસ્ટ ના સલમા બહેન નાં સહયોગથી આયોજન સફળ બનાવવા મા આવ્યું.




