આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી સતિશજી, કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પક્ષની કોર કમિટીની બેઠક યોજાઇ જેમાં વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા થઈ હતી.



