આજે લાખણી મુઆજેકામે ભારતીય વિદ્યાર્થી પરિષદના નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે વિદ્યાર્થી હિતો માટે સારું કાર્ય કરવા માટે
-
હંમેશા આગળ રહે તેવા હેતુથી નવી બોડી બનાવવામાં આવી છે જેમાં તાલુકા અધ્યક્ષ તરીકે તરીકે સંદીપ ભાઇ પ્રજાપતિ અને તાલુકાના ઉપાધ્યક્ષ તરીકે હેતલબા વાઘેલા તેમજ તાલુકા મંત્રી તરીકે વાઘેલા ઈન્દ્રસિહની નિમણુંક કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી દરેક ને અભિનંદન પાઠવી હતી. આજથી લાખણી તાલુકા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો હોદ્દેદારોની માન્યતા આપવામાં આવી છે.
