આજ રોજ 13/12/2020 ના રોઝ શાપર વેરાવળ પોલિસ સ્ટેશન ના ઝાબાઝ ઓફિસર પી.એસ.આઈ.કુલદીપ સિંહ ગોહિલ સાહેબ નો જન્મદિવસ છે
આજ રોઝ કે.એ.ગોહિલ સાહેબ 31 વર્ષ પૂર્ણ કરી 32 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરતા જન્મદિવસ ની સુભેક્ષા કુટુંબ..ફ્રેન્ડસર્કલ.. શાપર પોલિસ સ્ટેશન સ્ટાફ શાપર વેરાવળ પત્રકાર એસોસિએશન ના દિલ માં કુશી અને હર્ષ સાથેનો આજનો દિવસ લાગણી સભર બની રહ્યો છે
ઈશ્વર પાસે એવી દુવા છે કે બધા ના દિલો માં રાઝ કરતા એવા કુલદીપ સિંહ ગોહિલ સાહેબ ને લાંબી આવરદા .અને જીવન માં સત્ય સાથે રહીને ખુબજ પ્રગતિ કરવાની શક્તિ આપે ….
રિપોર્ટર..
રીપોટર ભાવીનભાઈ રાણવા ૬૩૫૨૯૬૩૦૯૦



