કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ માંડાવડ મા કોવીડ 19 ટેસ્ટ નો કેમ્પ યોજાયો
વિસાવદર ના કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ માંડાવડ મા PHC કાલસારી દ્વારા કોવીડ 19 (કોરોના ) ટેસ્ટ નો કેમ્પ કરવામાં આવેલ હતો જેમાં માર્કેટિંગ યાર્ડ મા પરપ્રાંતિ મજૂરો તેમજ વેપારી ઓનું કોવીડ 19 ટેસ્ટ કરેલ હતો જેમાં RTPCR ટેસ્ટ 20, તેમજ એન્ટિજન ટેસ્ટ 20 કરવામાં આવેલ હતા આ કામગીરી મા
1 ડૉક્ટર નીલમ જે સોલંકી CHO
2 સ્યારા મયુર જી MPHW
3 અબડા નબીલા બેન એસ વોડ આયા
4 ખાવડુ અક્ષય બી વોડ બોય
5 ગફારભાઈ ફુલશેઢા તેમજ કાલસારી PHC નો તમામ સ્ટાફ આ કામગીરી મા રોકાયેલ હતો
આ કામગીરી મા એન્ટી જન ટેસ્ટ 20કરેલ તે તમામ નેગેટિવ આવેલ હતા અને RTPCR ટેસ્ટ 20થયેલ તેમના રિપોર્ટ હજુ બાકી રહેલ હોય આકામગીરી મા કાલસારી P HCN નો સ્ટાફ રોકાયેલ હતો
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર


