Uncategorized

ગોરખ પરા ગવશાળા ની મુલાકાતે વિવી હવેલીના ટ્રસ્ટી

.
ગોરખ પરા ગવશાળા ની મુલાકાતે વિવી હવેલીના ટ્રસ્ટી

ગોરખ પરા નટવર પુરા ગવશાળા મા 100થી 150ગાય માતા ના કુપોષણ ને હિસાબે મર્યુંતું થયેલ છે ત્યારે ગવશાળા ના કહેવાતા ટ્રસ્ટી આભરણ ગોસ્વામી ઉર્ફ છોટુબાવા વિસાવદર મા મામલતદાર ઓફિસે અને વિસાવદર પોલીસ સ્ટેશન મા નિવેદન આપવા આવેલ ત્યારે મીડિયા સામે કસૂબોલવાનો ઇન્કાર કરેલો ત્યાર બાદ પણ પોતાની ગવશાળા ની મુલાકાત લેવાને બદલે ગૌમાતા ના મોતનો સોદો કરવા આવ્યાહોય તે રીતે પોતે પેસાના જોરે આખોકેશ રફેદફે કરવામાં લાગી ગયાછેત્યારે આજે વી વી હવેલી આસરવા ટ્રસ્ટ ના ટ્રસ્ટ ના ટ્રસ્ટી જીતેન્દ્ર મોદી
તેમના એડવોકેટ સાથે વિસાવદર મામલતદાર ને લેખિત અરજી આપીને નટવર પુરા ગોસાળા ની ગાયોને અમદાવાદ લઈજાવા માટે ની પરમિશન માંગી છે વિસાવદર વહીવટી તંત્ર મન્જુરી આપશે તો ગવસાળા ની ગાયો અમદાવાદ લઈજશે તેવું જાણવા મળેલ છે આજરોજ અસરવા વિવી હવેલીના ટ્રસ્ટી ઓ એ ગોરખપુર ગવશાળા નીપણ મુલાકાત કરેલ હતી

રિપોર્ટર હરેશ મહેતા

IMG-20201228-WA0010-0.jpg IMG-20201228-WA0011-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *