જન્મદિન મુબારક . સાવરકુંડલા શહેર ના સેવાભાવી યુવાન અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ યુવા અગ્રણી અરમાન ધાનાણી નો આજ જન્મદિન . ખુબજ નાની ઊમર મા એક પોતીની અલગ છબી ઊભી કરનાર અને હર હમેશ લોકો ની સાથે રહેનાર યુવા કાર્યકર અરમાન ધાનાણી નો આજ જન્મદિન …. અરમાન ધાનાણી સાવરકુંડલા શહેર મા કોઈપણ માણસ ને નાત કે જાત જોયા વગર દરેક નાનો માણસ હોઈ કે મોટો માણસ હોઈ હમેશા તેની સાથે રહી કોઈ પણ સમસ્યા નુ નિરાકરણ લાવ્વાના પ્રયત્નો કરતા રહેછે અને સાવરકુંડલા ની પ્રજા મા ખુબજ જાણીતા છે .. કે જેવો સાવરકુંડલા નુ સેવાભાવી ગ્રુપ માનવતા એકતા ગ્રુપ ના અઘ્યક્ષ છે. અને રાજકીય પાર્ટી ઓ સાથે પણ જોડાએલ છે. કે જેવો સાવરકુંડલા મેમણ જમાત ના પુર્વ પ્રમુખ અને પુર્વ પ્રેસ પ્રતીનીધી અને ભાજપ અગ્રણી સલીમભાઈ ધાનાણી ના લાડલા પુત્ર છે .ત્યારે આજ તેમના જન્મદિન નિમિતે રાજકીય આગેવાનો પરીવાર જનો વડીલો અને તેમના મિત્ર સર્કલ દ્વારા તેમના મોબાઈલ (નં) 9499786330 પર અભીનંદન વર્ષા થઈ રહી છે….



