ન્યુઝ જાફરાબાદ
જાફરાબાદમા ખલાસી ઓની ધમાલ પોલીસ દોડી ગઈ
જાફરાબાદના કામનાથ મંદિર પાસે હજોરોના સંખ્યામા ખલાસાઓના ટોળા ભેગા થવા વાતાવરણ તંગ
જાફરાબાદમા લોક ડાઉન ને કારણે માછીમારોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા તેમા પગાર ના મામલે માથાકૂટ થઇ હોવાનુ પ્રાથમિક તબક્કે બહાર આવ્યુ છે
ટોળા ને વિખેરવા માટે બળ પ્રયોગ પણ કરાયાની ચર્ચા
રીપોર્ટર : વિક્રમ સાખટ રાજુલા


