Uncategorized

જાફરાબાદ તાલુકાના પીંછડી થી ફાચરીયા રસ્તાનું ગુજરાત રાજ્ય ના પુર્વ સંસદિય સચિવ હિરાભાઈ સોલંકી દ્રારા ખાતમુહૂર્ત કરવામા આવ્યું*

ન્યુઝ જાફરાબાદ

*જાફરાબાદ તાલુકાના પીંછડી થી ફાચરીયા રસ્તાનું ગુજરાત રાજ્ય ના પુર્વ સંસદિય સચિવ હિરાભાઈ સોલંકી દ્રારા ખાતમુહૂર્ત કરવામા આવ્યું*

*૭૨ લાખ રૂપિયાના ખર્ચે આવનારા દિવસો મા આ રસ્તાનું નવિનિકરણ કરવામાં આવશે આ તકે હિરાભાઈ સોલંકી ની સાથે તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઈ વરૂ,લોર સરપંચ અશોકભાઈ,રણજીતભાઈ કોટીલા,નવી જીકાદ્રી સરપંચ આલકુભાઈ,પીંછડી સરપંચ ભનાભાઈ,મહેશભાઈ વરૂ,ભગવાનભાઈ ચુડાસમા,હરેશભાઈ વગેરે લોકો હાજર રહેલ અને ગ્રામજનો દ્રારા આ રસ્તાના નવિનિકરણ માટે મંજુરી આપવા બદલ ગુજરાત ની ભાજપ સરકારનો આભાર માનેલ..*

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

IMG-20200525-WA0021-1.jpg IMG-20200525-WA0020-2.jpg IMG-20200525-WA0019-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *