બ્રેકિંગ ન્યુઝ
અમરેલી
જાફરાબાદ તાલુકાના બાલા ની વાવ ગામ નજીક ગમખ્વાર અકસ્માત…..
ટ્રક ચાલકે ટુ વિલર ને ટક્કર મારતા ટુ વ્હીલ માં સવાર બે વ્યક્તિઓ સવાર હતા….
જેમાં ટ્રકચાલકે ટુવીલ અડફેટે લેતા ટ્રક નીચે કચડાઇ જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું…
બીજી વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા…..
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



