ન્યૂઝ જાફરાબાદ
*જાફરાબાદ ના ટીંબી માર્કેટીંગ યાર્ડમાં આજ રોજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ તેમજ રાજુલા માર્કટિંગ યાર્ડ ના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ તેમજ પ્રાંત કલેકટર શ્રી કે એસ ડાભીના સાહેબ ના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં અનેક જરૂરિયાત મંદોને કીટ વિતરણ કરાઈ હતી*
*આ તકે મનુભાઈ વાજા,જાદવભાઈ સોલંકી,નાજભાઈ ,વિજાનંદભાઈ ભરતભાઇ સોની,માસુખદાદા કુલદીપભાઈ વરૂ,ડો ભાલાલા સાહેબ, તુષારભાઈ તમામ ડિરેક્ટરો આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા*
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા




