♨️ બ્રેકિંગ ન્યુઝ ♨️ અમીતગીરી.
- જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેર ના તમામ વેપારી ઓના કોરોના ટેસ્ટ વિનામૂલ્યે થાય તેના ભાગરૂપે આવતીકાલ થી દરરોજ કે.કે. હોસ્પિટલ ( સિવિલ હોસ્પિટલમ )ખાતે સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી માત્ર વેપારી ભાઈઓ માટે રેપીડ કોરોના ટેસ્ટ કરવામાં આવશે તો તમામ ને તેનો લાભ લેવા અને કોરોના સંક્રમણ અટકાવવા મદદરૂપ બનવા વિનંતી.
– અમીતગીરી ગોસ્વામી
