Uncategorized

જુનાગઢ તા.21.3.2020 જુગાર નો ગણનાપાત્ર કેશ શોધી પાડતી જુનાગઢ તાલુકા પોલીસ

જુનાગઢ
તા.21.3.2020

જુગાર નો ગણનાપાત્ર કેશ શોધી પાડતી જુનાગઢ તાલુકા પોલીસ

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી માનિદર પ્રતાપસિંહ પવાર સાહેબની
સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા દારૂ તથા
જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા કડક સુચના થઇ આવેલ હોય જે અન્વયે જુનાગઢ નાયબ પોલીસ
અધિક્ષક શ્રી પી.જી.જાડેજા સાહેબનાઓની સુચના મુજબ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્રારા આવી
પ્રવૃતિ શોધી કાઢવા પોલીસ કર્મચારીઓ દ્રારા તા. ૨૦/૩/૨૦૨૦ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ
માહિતી અન્વયે બલીયાવડ ગામે અશોક ભગુભાઇ વાંક વિગેરે માણસો જાહેરમા જુગાર રમે છે તેવી
હકિકત મળતા અમો (વિ.યુ.સોલંકી) તથા એ.એસ.આઇ.વી.એલ.પાતર તથા પો.કોન્સ.કરણભાઇ વાળા
તથા પો.કોન્સ.ભરતભાઇ ઢોલા તથા પો.કોન્સ. લખમણભાઇ કટારા તથા પો.કોન્સ. જેતાભાઇ
દિવરાણીયાએ જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) અશોકભાઇ ભગુભાઇ વાંક (૨) પ્રતાપભાઇ ભગુભાઇ
વાંક (૩) જનકભાઇ ભીમભાઇ વાંક (૪) રવિરાજભાઇ મનુભાઇ વાળા (૫) જીતેન્દ્રભાઇ જીલુભાઇ નૈયા
રહે,બલીયાવડ વાળાને રોકડ રૂપીયા ૭૫,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૪ તથા એક મો.સા. મળી કુલ

રૂપીયા ૧૦૩,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ જે અગે ગુન્‍હો રજી કરી આગળની તપાસ
એ.એસ.આઇ. વી.એલ.પાતર કરી રહયા છે.
રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ

IMG-20200321-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *