જૂનાગઢ
તા.20.3.2020
જૂનાગઢ એસ ટી. વિભાગમાં એપ્રેન્ટિસોની ભરતીના ફોર્મ વિતરણ હાલ મોકૂફ રહેશે
જૂનાગઢ એસ.ટી. વિભાગ હેઠળના વિવિધ ડેપો અને વિભાગોમાં એપ્રેન્ટિસોની ભરતીના ફોર્મ વિતરણ તા.૨૩/૩/૨૦૨૦ થી તા.૨૭/૩/૨૦૨૦ રાખવામાં આવેલ હતા.જે હાલ કોરોના વાઈરસના કારણે સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતુ સ્થગીત રાખવામાં આવેલ છે.ભરતી અંગેની આગામી તારીખો નક્કી થયે જાણ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર
અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ