Uncategorized

દેવભૂમિ દ્વારકા રહેવાસી એવા દેવશીભાઇ રાઠોડને જન્મદિવસની હાર્દિક શુભકામના 🌹 many happy

દેવભૂમિ દ્વારકા રહેવાસી એવા દેવશીભાઇ રાઠોડને જન્મદિવસની હાર્દિક શુભકામના 🌹 many happy returns of the day તમારા જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા ઓ અને હાર્દિક અભિનંદન ભગવાન દ્વારકા ધીશ આપની સર્વે મનોકામના પુર્ણ કરે અને આપના જીવનમાં સુખ શાંતિ અને સર્મુધ્ધી આપે તેવી અંતરથી વંદન સહિત પ્રાર્થના અને. અંતર ની શુભેચ્છા અને પ્રેમ સહિત અભિ.
નંદનઆપનું અને આપ ના પરિવારનું જીવન દીપ ની પવિત્રતા જેવું પવિત્ર , રંગોળી ના રંગ જેવું રંગોથી ભરેલું, આતશબાજી ના અજવાશ જેવું ઉજળું અને મિષ્ટાન ના સ્વાદ જેવું મીઠું, મધુર જેવુ બની રહે તેવી અંતર ની હાર્દિક શુભેચ્છા અને ખૂબ ખૂબ આભીનંદન🍰🍫🎂🎂🎂🎂🎂🎂🎂.વિતલ બેન પીસાવાડિયા 🙏 🙏

IMG-20201204-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *