ધારી સિવિલ હોસ્પિટલ ખાતે તાલુકા ભાજપ અને બજરંગ ગ્રુપ દ્વારારક્તદાન કેમ્પ નું આયોજન અને શ્રદ્ધાસુમન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી જે. વી. ભાઈ કાકડિયા, હિરેનભાઈ હીરપરા, જીતુભાઇ જોષી, પરેશભાઇ પટ્ટણી, ભૂપતભાઈ વાળા, મનસુખભાઈ ભૂવા, હિતેશભાઇ જોશી, દુર્ગેશ ઢોલરિયા, મયૂર જોશી, ભરત મકવાણા, ગોવિંદભાઈ પરમાર, ભરત પરમાર, જીગ્નેશગીરી ગોસાઈ, મૂકેશ રૂપારેલીયા, કેતન સોની, કમળાબેન ભૂવા, રમેશ મકવાણા, દેવકરણભાઈ ઢોલા, કેશુભાઈ પરડવા અને અગ્રણીઓ હાજર રહેલ.
આ કેમ્પ મા ૪૫ રક્ત ની બોટલ એકત્રીત કરવામાં આવેલ.
આ બ્લડ ધારી તાલુકાના દર્દીઓને ઉપયોગ મા આવશે તેમ બજરંગ ગ્રુપ પ્રમુખ અને ભાજપ અગ્રણી પરેશ પટ્ટણી ની યાદી જણાવેલ છે.




