પડધરી: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ માર્ક ઓછા મુકવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો
પડધરી માં આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ માં ઇન્ટર્નલ માર્ક ઓછા મુકવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કે જે દરરોજ કોલેજ આવતા વિદ્યાર્થીઓ તેમને ઓછા માર્ક મૂકેલા અને જે કોઈ દિવસ કોલેજ આવતા નથી તે વિદ્યાર્થીઓને વધારે માર્ક મૂક્યા છે કેમ ભાઇ આવો અન્યાય આવું ક્યાં સુધી ચાલશે તેમાં ખાસ કરીને વિધાર્થીઓના જણાવ્યા મુજબ કે ઈકોનોમી વાળા સર જે કોઈ દિવસ લેક્ચર ના લે અને પાછા ઇન્ટર્નલ માર્ક ઓછા મૂકે અને જેના અક્ષર ખરાબ થયા છે તેને પણ વધારે માર્ક મૂક્યા છે અને બીજા વિદ્યાર્થીઓના સારા અક્ષર છે દરરોજ કોલેજ આવે છે તેને ઓછા માર્ક આપ્યા છે અને વિધાર્થીઓનીને વધારે માર્ક આપ્યા છે અને વિધાર્થીઓને ઓછા માર્ક આપ્યા છે આવો અન્યાય કેમ આવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓના મનમાં ઊભા થયા હતા વિદ્યાર્થીઓએ પ્રિન્સીપાલ ને મૌખિક રજૂઆત કરી છે અને વિધાર્થીઓની એકજ માંગ છે કે ઇન્ટર્નલ માર્ક માં વધારો કરો


