પર્યાવરણ એટલે આસપાસનું વાતાવરણ ચોખ્ખું હોય તો દરેકનાં જીવનમાં મધુરતા આવે.૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે.૧૯૭૨માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્રારા આયોજીત વિશ્વ પર્યાવરણ સમ્મેલનમાં ચર્ચા પછી, ૫જુન ૧૯૭૪નાં દિવસે પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવેલ ત્યારથી આજે ૪૭માં વર્ષે અવિરત ખાસ વૃક્ષો વિશેનું મહત્વ દામનગરમાં ભૂરખીયા રોડ પર આવેલ જુના લ ટુરિયા હનુમાનજી મંદિરના મહંતશ્રી સેવાદાસ બાપુએ પર્યાવરણ લક્ષી સંદેશો આપેલ.તેમજ સામાજીક કાર્યકર્તા કિશોરભાઈ ભટ્ટે દરેક વ્યક્તિએ એક-એક વૃક્ષ વાવી તેમનુ જતન કરવું જોઈએ એવો વિચાર વ્યકત કરેલ. ત.અહેવાલ-અતુલ શુકલ દામનગર.



