બગસરામાં યુવા ભાજપ દ્વારા ડી.જે. સાથે બાઇક રેલી
આગામી બગસરા ધારી વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને બગસરા શહેરમાં યુવા ભાજપ દ્વારા ડી.જે. સાથે આશરે 250 યુવાનો સાથે બાઇક રેલી યોજવામાં આવી ત્યારે આ તકે બગસરા ધારી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર જેવી કાકડિયા ના સમર્થનમાં આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ બગસરા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિપુલ કાછડીયા તેમજ ભાજપના યુવા કાર્યકર્તાઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલ આ રેલી બગસરાના રાજમાર્ગો ઉપર ફરી જેવી કાકડિયા ને સમર્થન આપવાનું જણાવેલ….
રિપોર્ટર…. ઈમ્તિયાઝ સૈયદ બગસરા




