બાબરા ના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણ નો આજે જન્મદિવસ છે.
(અનેક સેવાકીય સંસ્થાઓ માં પોતાની અમુલ્ય સેવા આપી રહ્યા છે)
બાબરા. તા.૯ જુન
બાબરા ના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણ ને આજરોજ જન્મ દિવસ છે. ત્યારે તેમના મો.૯૦૩૩૫૨૪૯૧૦ પર સવારથી જ શુભેચ્છા આવી રહ્યી છે. હિરેનભાઈ બાબરા માં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ છે તેમજ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના તાલુકા પ્રમુખ અને અમરેલી જીલ્લા ના સંત સુરક્ષા મિશન ના જીલ્લા અધ્યક્ષ છે સાથે ડિવાઈન સીટી ન્યુંજ ના જીલ્લા બ્યુરો ચીફ અને વન રાજકોટીઅન ન્યુઝ ના સહતંત્રી તેમજ અનેક ન્યુંજ ના બાબરા તાલુકાના રીપોર્ટર છે ત્યારે હિરેનભાઈ ચૌહાણ નો આજે જન્મદિવસ હોવાથી તેમના મિત્રો, ફેમિલી મેમ્બર પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે.




