બ્રેકિંગ ન્યુઝ લીંબડી
લીંબડી નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનમાં થયું એકનું મોત
લીંબડી – બગોદરા નેશનલ હાઈવે રોડ પર ચોરણીયાના પાટીયા પાસે હિટ એન્ડ રનમા એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત
સાયકલ લઈને જઈ રહેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર
લોકડાઉન હોવા છતાં બીજા દિવસે પણ ફરી અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત
હિટ એન્ડ રનમાં અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર લાશ લીંબડી સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવી.
દિપકસિંહ વાઘેલા
લીંબડી – રિપોર્ટર
મો. 98255 91366
મો. 99255 91366