મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છેલ્લી તક તારીખ 13 12 2020 રવિવારે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી છે મતદાર સુધારણા કાર્યક્રમ સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી ની આગેવાનીમા માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાજ્યની સાથે અમદાવાદ શહેરમાં હાલ મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યા છે નામ સુધારવા કે અન્ય ભૂલ સુધારણા માટે મતદારોને છેલ્લી તક આપવામાં આવી હતી ત્યારે મતદારોને કોઈપણ તકલીફ ન પડે તે માટે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી , સિરાજ શેખ, વજીર ભાઈ મોમીન તથા મોસીન મનસુરી અલગ-અલગ વિસ્તારમાં જય ફોર્મ સંમતિ તથા માર્ગદર્શન પુરુ પાડ્યું તથા જમાલપુર રાયખડ વિસ્તાર ના લોકો નો સંપર્ક કરી યોગ્ય રીતે ફોર્મ સંમતિ કરવામાં મદદરૂપ બન્યા હતા. રાયખડ મસ્ટર નવજીવન હાઇસ્કુલ , રાયખડ મૂનસીપાલટી સ્કુલ શાળા નંબર ૨-૪ દ્વારા માર્ગદર્શન પુરુ પાડયું હતું.




