મહુવા તાલુકાના ૮ હજારની વસ્તી ધરાવતાં બીલડી ગામમાં આજ સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે.મધ્યમ ગતિ એ વરસાદના આગમન થી બીલડી નાં લોકો અને કિસાનો ખુશખુશાલ છે.ચાર કલાકથી વરસતા વરસાદ થી આખા ગામમાં જળ બમ્બાકાર છે.દોઢ ઈંચ વરસ્યો છે.ધીમી ધારે વરસી રહ્યો છે.આસપાસ નાં ગામોમાં પણ વરસાદ શરુ હોવાના વાવડ છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.




