માંગરોળ
તા.26.3.2020
કોરોના ના ગંભીર સંકટ વચ્ચે માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા સેવા, કરુણા ની સરવાણી
કોરોના વાયરસને કારણે 21 દિવસ ના લોક ડાઉન ને કારણે જરુરીયાત મંદ લોકો કે જેઓ રોજેરોજનું દનિયુ કમાઇ ને પોતાના જીવન નો નિવઁહ કરે છે તેવા લોકો ને માંગરોલા ગૌરક્ષા સેના આવી છે તેઓ માટે ઘઉં નો લોટ, ચોખા,બટેટા ની કીટ તેઓ ને ત્યા પહોચાડી હતી સાથે ગાયો માટે અનેક જગ્યાએ ચારો નાખવા આવેલ સાથે સાથે ગાયો માટે પીવાના પાણી કુંડા લગભગ 40 જેટલી જગ્યા એ ભરવા મા આવેલ જેમાં ગામ ના આગેવાનો નો સંપુર્ણપણે સહયોગ સાંપડ્યો હતો આ સિવાય પણ સતત આખા વષઁ દરમિયાન ગામ મા ક્યાય પણ લુલી લંગડી, બીમાર ગાય માટે ની સેવા મા માંગરોળ ગૌરક્ષા સેના ના કાયઁ કરો સતત સેવા મા દોડતા હોય છે
રિપોર્ટર
નિલેશ રાજપરા
માંગરોળ