Uncategorized

માણાવદરમાં ટ્રક ચાલકે અનેક હડફેટે લેતા એક નું મોત

માણાવદરમાં ટ્રક ચાલકે અનેક હડફેટે લેતા એક નું મોત

માણાવદર પોલીસ સ્ટેશન માંથી મળતી વિગતો મુજબ ફરિયાદી સરમણભાઇ નાથાભાઇ છેલાણા એ ટ્રક નં GJ03Y 8170 ના ચાલક સામે ફરિયાદ લખાવેલ છે કે આ નંબર ના ટ્રક ચાલકે બે ફિકરાય પુરપાટ ઝડપે ટ્રક ચલાવી થોભણભાઇ નાથાભાઇ છેલાણા નું મોત નિપજાવેલ છે આ ટ્રક ચાલકે બેફામ પુરપાટ ઝડપે માતેલા સાંઢ ની જેમ ચલાવી લોખંડ ના ગડરનો પોલ જમીન માંથી ઉખેડી ફેંકી દીધો સાયકલ ચાલકને ઉડાડીયો બે ટુવ્હીલ ને નુક્શાની કરી અને હાઇસ્કુલ ની દિવાલ તોડી તથા એક બંધ હોટલ ની દિવાલ તોડી ધુસીગયો સવારે સદભાગ્યે લોકડાઉન હોય અવરજવર નહોતી આ અકસ્માત સ્થળ પાસે જ સ્કુલ હોઈ જો ચાલું હોત તો અનેક લોકો હડફેટે ચડવાની બીક હતી ચાલક તરીકે વિપુલભાઈ હુંબલ નું નામ ફરીયાદ માં જણાવેલ છે પોલીસ તપાસ હાથ ધરી છે

રીપોર્ટ – જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176

IMG-20200419-WA0032-1.jpg IMG-20200419-WA0033-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *