Uncategorized

મોટી કુંકાવાવ થી લી.ફુલભાઈ ભીખાભાઈ પેથાણી ના જયશ્રીકૃષ્ણ વાંચશો. દિલગીરી સાથે જણાવવાનું કે

મોટી કુંકાવાવ થી લી.ફુલભાઈ ભીખાભાઈ પેથાણી ના જયશ્રીકૃષ્ણ વાંચશો. દિલગીરી સાથે જણાવવાનું કે અમારા પિતાશ્રી ભીખાભાઈ અરજણભાઈ પેથાણી (ઉંમર વર્ષ 78) સવંત ૨૦૭૬ ના આસો વદ ૮ ને સોમવાર તારીખ 9/ 11/ 2020 ના રોજ સ્વર્ગવાસી થયા છે તેમની દશા શ્રાધ્ધક્રિયા કારતક સુદ પાંચમને ગુરૂવાર તારીખ 19 /11/ 2020 ના રોજ તેમજ તેની ઉત્તર ક્રિયા પાણીઢોળ કારતક સુદ છઠને શુક્રવાર તારીખ 20 /11 /2020 ના રોજ રાખેલ છે. અમારા પિતાશ્રી નો ધાર્સ ઘણું જ છે પણ પ્રભુની ઇચ્છા બળવાન છે.પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના… :સ્થળ:
મુ.મોટી કુંકાવાવ
તા.કુકાવાવ
જી. અમરેલી

લી.
ફુલાભાઈ ભીખાભાઈ પેથાણી
મો.9586414443
ભરતભાઈ ભીખાભાઈ પેથાણી
મો.9427412241

રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
મોબાઇલ નંબર 9426555756

IMG-20201109-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *