*રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રૂટ પરની સીટી બસ ચાલુ કરવા N.S.U.I દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત.*
*રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાઓ ચાલુ છે. જેમાં વિદ્યાર્થીઓ અપ-ડાઉન કરતા હોય છે. પરંતુ અત્યારે આ બસ કિડની હોસ્પિટલ સુધીનો જ રૂટ આવેલ છે ત્યાંથી વિદ્યાર્થીઓ ૧ થી ૨ કિ.મી. ચાલવું પડતું હોય છે. જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભૂતકાળમાં આ બસો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર સુધીનો રૂટ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેર N.S.U.I પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગપાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, દર્શન બગડા, દેવેન્દ્ર જાડેજા, મહામંત્રી માધવ આહિર, પાર્થ ગઢવી, મયુરસિંહ જાડેજા, રોલા મંથન, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, સુરજ બગડા, હાર્દિક બગડા, ભવ્ય પટેલ મંત્રી, વિશ્ર્વદિપસિંહ જાડેજા, રાજ વરણ, કુલદિપસિંહ જાડેજા, વિસપરા મિલન, અમન ગોહિલ, મોહમદ રજાક દાવદાણી વિગેરે ઉપસ્થિત રહેલ હતા.*


