રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ ગુજરાત તરફ થી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પંડિત સુરેન્દ્ર શર્મા જી ની દિશા અને માર્ગદર્શન અનુસાર અમદાવાદ જીલ્લા માં અમરાઈવાડી વિધાન સભા ખાતે ચીની સરહદે શહીદી વહોરનારા શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી જેના અયોજન માં રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ના….
૧) ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કિશોર તનવાની
૨) અમરાઈવાડી વોર્ડ પ્રમુખ શ્રી શિવ શંકર બરાડીયા ( રાજુભાઈ)
૩) અમરાઈવાડી વોર્ડ ઉપપ્રમુખ શ્રી શિવ શંકર ગુર્જર
૪) અમદાવાદ જિલ્લા સચિવ શ્રી લક્ષ્મીકાંત જી
૫) અમદાવાદ સંગઠન મંત્રી શ્રી મનોજ શર્મા જી
૬) ભાઇ પૂરા હારી પૂરા વોર્ડ પ્રમુખ શ્રી રાજેશ પિલ્લઈ જી
૭) ગુજરાત પ્રદેશ મહિલા મોરચા શ્રી કમલા બેન ચારણ જી તથા અન્ય કાર્યકરો એ ભાગ લીધો.
જય હિન્દ
જય ભારત
જય જવાન જય કિસાન
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756



