બ્રેકીંગ લીંબડી
સ્લગ ;
લીંબડી ના માનવ સેવા જય ભીમ ગ્રુપ દ્વારા લીંબડી ના જરૂરિયાત મંદ વિસ્તાર ને અનાજ ની કીટ નું વિતરણ કરાયું
હાલ માં મહારોગ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આજે લોક ડાઉન ના લીધે ઘણા એવા ગરીબો ને હાલ માં અસહ્ય ગરમી ને લીધે ઘણીજ તકલીફ પડી રહી છે. જેનું કોઈ નથી પણ જરૂરિયાત મંદ વાળા ને ભગવાન કોઈક ને તો મોકલી આપે છે દેવાવાળા ને
ત્યારે આજે એ લીંબડી નું જાણીતું માનવ સેવા જય ભીમ ગ્રુપ જરૂરિયાત મંદ વિસ્તાર વાળા લોકો ની મદદે વ્હારે આવ્યું.
સાથે સાથે અસહ્ય ગરમી માં છેવાડાના વિસ્તાર પાવર હાઉસ પાસે , પંચવટી હોટલ ની બાજુમાં તેમજ તુલસી હોટેલ ની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં માં રહેતા લોકો માં અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં માનવ સેવા જય ભીમ ગ્રુપ ના સભ્યો માં લલિતભાઈ સોલંકી, રીંકીભાઈ શિક્ષક, રાજુભાઇ વાલેરા, અશોકભાઈ જાદવ (સંચાલક, સિદ્ધિ વિનાયક છાત્રાલય) તેમજ અન્ય ટિમ દ્વારા જરૂરિયાત મંદ વિસ્તાર ને મફત માં અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવેલ છે.
આ ગ્રુપ જરૂરિયાત મંદ વિસ્તાર ના લોકોની સેવા કરીને માનવ સેવા નું મોટું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. 98255 91366
મો. 99255 91366