વડિયા તાલુકા ના બરવાળા બાવળ ના પીઢ કોંગ્રેસ અગ્રણી સરપંચ શ્રી તેમજ પૂર્વ અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રવજીભાઈ લીબાભાઈ પાઘડાળ ના ધર્મ પત્ની સ્વ.જયાબેન રવજીભાઈ પાઘડાળ નું દુઃખદ અવસાન થયેલ .જે દુઃખદ ઘટના માં સહભાગી બનવા શ્રી પરેશભાઈ ઘાનાણી (નેતા-વિરોધ પક્ષ ગુજરાત) તેમજ ધર્મેન્દ્રભાઈ પાનસૂરિયા .ભીખુભાઇ વોરા હાજર રહ્યા..ૐ શાંતિ જય સ્વામિનારાયણ..
ન્યૂઝ રાજુ કારિયા વડિયા


