Uncategorized

વડિયા ની ગોવર્ધન ગૌશાળા માં કોરોના કાળ માં મદદ કરતા વતન પ્રેમી ઓ જમનાદાસ સાંગાણી પરિવાર તરફ થી ગૌશાળા ને 50000/અને

વડિયા ની ગોવર્ધન ગૌશાળા માં કોરોના કાળ માં મદદ કરતા વતન પ્રેમી ઓ

જમનાદાસ સાંગાણી પરિવાર તરફ થી ગૌશાળા ને 50000/અને હવેલી ને 25000/નુ દાન અપાયું

વડિયા
કોરોના કાળ માં વડિયા ના વતન પ્રેમી આર્થિક સધ્ધર લોકો એ પોતાના વતન ના લોકો ની કોરોના કાળ ના સંકટ સમય માં મદદ કરતા જોવા મળી રહ્યા છે. વડિયા મિત્ર મંડળ અને બીજા લોકો એ સ્કૂલ ના વિદ્યાર્થીઓ ની ફી ભર્યા બાદ આજે વડિયા ના ચારણિયા રોડ પર આવેલી ગોવર્ધન ગૌશાળા જે રખડતી ગાયો ની સંભાળ રાખી ને ગૌસેવા ઉપરાંત એમ્બ્યુલન્સ સેવા અને અંતિમ રથ જેવી સેવાકીય પ્રવુતિઓ કરે છે જેના ટ્રસ્ટી એવા શ્રી જમનાદાસ છગનલાલ સાંગાણી દ્વારા ગૌશાળા માં ચારા માટે 50હાજર નુ દાન અને વડિયા ની નવનીત પ્રિયાજી ની હવેલી માં રૂપિયા 25હજાર નુ દાન આપી વતનપ્રેમ ની ભાવના દાખવી મદદ કરતા લોકો માં પણ આંનદ ની લાગણી જોવા માળી રહી છે.

રિપોર્ટ રાજુભાઈ કારીયા વડીયા

IMG-20200730-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *