અમરેલી બ્રેકીંગ…..
વડિયા માં જેતપુર ડેપોની એસટી બસની બ્રેક ફેલ થતા રાત્રે મુસાફરો અટક્યા….
રાજકોટ વડિયા જૂનાગઢ રૂટની એસટી બસની બ્રેક થઈ ફેલ……
વડિયાના ગાયત્રી ચોકમાં વચ્ચે એસટી બસની બ્રેક ફેલ થતા મોટી દુર્ઘટના ટળી…..
દ્રાઈવરે એસટી બસની બ્રેક ફેલ થતા મહામહેનતે કર્યો બસ પર કાબુ…..
એસટી બસના મુસાફરો અટવાયા…..
એસટી બસના લેડીઝ કંડકટર સ્થાનિક જૂનાગઢના ઘરે જવા માટે પ્રાઇવેટ વાહનનો લીધો સહારો……
રિપોર્ટ રજૂ કારીયા વડીયા



