સાવરકુંડલા ના સેવાભાવી યુવાન એવા હિરેન તેરેયા નો આજે જન્મદિવસ
અમરેલી જીલાના સાવરકુંડલા ગામે રહેતા અને કોઈપણ સેવાકીય પ્રવૃતિઓ માં જેમનું નામ અગ્રેસર્જ આવતું હોય છે એવા સેવા ભાવિ યુવાન એટલે હિરેન તેરેયા
પોતે હાલ હોમગાર્ડ માં પણ ફરજ બજાવી રહયા છે અને પોતાનો આજરોજ જન્મ દિવસ હોઈ ખુબજ મોટું મિત્રવર્તુળ ધરાવતા હોય પોતાના મો.નં.8140832777……….. પર જન્મ દિવસ નિમિતે અભિનન્દનની વરસા થઈ રહી છે
રસિક ભાઈ અને તેમના પરિવાર તરફથી પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ઓ પાઠવવા મા આવી રહી છે