સ્વ જયાગૌરી મનસુખલાલ ઉનડકટ
તારીખ 12/12/ 2020 શનિવાર
સ્વ જયાગૌરી મનસુખલાલ ઉનડકટ (ઉંમર વર્ષ 92 )તે મનસુખલાલ કેશવલાલ ઉનડકટ(કુંકાવાવ વાળા) ના પત્ની ,દયાળજીભાઈ કાંતિભાઈ,ભાઈલાલભાઈ તથા લક્ષ્મીબેન બાબુલાલ નાગ્રેચા ના ભાભી તથા નિરંજનભાઇ, ડો.કિર્તીભાઈ, ડો. દિલીપભાઈ (અમરેલી ), નરેન્દ્રભાઈ (C.A), મનોજભાઈ (એકઝીક્યુટિવ એન્જિનિયર(પા.પૂ.બોર્ડે)),હંસાબેન વિનોદરાય કાનાબાર, ઉષાબેન મનસુખલાલ માણેક, વીણાબેન મિલનભાઈ ચોલેરા ના માતુશ્રી તથા સ્વ રૂગનાથ ગોરધનદાસ રાજાણી (જામજોધપુર વાળા)ના પુત્રીનું તારીખ 12/12/2020 ના અવસાન થયું છે.તેમનું ટેલિફોન બેસણું તારીખ 14/12/ 2020 સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
નિરંજનભાઈ – 9924237031
ડો.કીર્તિભાઈ – 9925514122
ડો.દિલીપભાઈ-9825235114
નરેન્દ્રભાઈ-9825715033
મનોજભાઈ-9978406806


