૧૪મી જુન રક્તદાતા દિવસ નિમિતે ભાવનગર બ્લડ બેન્ક દ્રારા યોજાયેલ શ્રેષ્ઠ ૧૪ રક્તદાન આયોજક સંસ્થાઓને સન્માનવાના કાર્યક્રમમાં શ્રી આર.જે.એચ.હાઈસ્કૂલ ઢસા જઁ. નાં N.S.S.યુનિટ નાં પ્રો. ઓફિસર આર.બી.હેરમા સાહેબ અને બી.ડી. સાકરીયા સાહેબને ભાવનગર બ્લડ બેંકના ટ્રસ્ટી શ્રી પ્રદિપભાઈ દેસાઈ નાં હસ્તે સન્માન પત્ર આપી થેલેસેમિયા અને જરૂરિયાતમંદ લોકો સુધી રક્તદાન કેમ્પો કરી લોહી પહોંચાડવા બદલ અનેક-અનેક અભિનંદન પાઠવ્યા હતાં.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.




