Uncategorized

અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શેલણા ગ્રામ પંચાયત ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શેલણા ગ્રામ પંચાયત ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાના માર્ગદર્શક પથ દર્શક અને પ્રેરણાના સ્રોત પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ તેમજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખેડૂતોને સંબોધન તેમજ બુથ પ્રમુખ આ કાર્યક્રમ માં ઉપસ્થિત સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી જિલ્લા આગેવાન તરીકે ઉપસ્થિત રહેલ. આ તકે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાળુભાઈ લુણસર તેમજ શિવરાજભાઈ તેમજ વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા

રિપોર્ટર: અરમાન ધાનાણી સાવરકુંડલા

IMG-20201225-WA0050-0.jpg IMG-20201225-WA0049-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *