અમદવાદ .તા.22.મે ના રોજ મેઘ જ્યોત દલિત વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કનુભાઈ મકવાણા અને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવીણ ભાઈ વેગડા દ્વારા અંધજન મંડળ વસ્ત્રાપુર ને રજૂઆત કરવામાં આવતા અંધજન મંડળ વસ્ત્રાપુર તરફથી અમદાવાદ ના સરખેજ વિસ્તારના ગાયત્રીનગર.ચામુંડા નગર.રોહિત વાસ.તેમજ રાવળ વાસ માં અપંગ અંધજન.મૂંગા જરૂરિયાત મંદ લોકો ને કરિયાણા ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં.કાળુભાઇ ચૌહાણ. લક્ષ્મણ ભાઈ.જયેશભાઈ ચૌહાણ.નાનજીભાઈ.રાજુભાઈ રાઠોડ વગેરે સેવા ભાવિ સમાજ સેવકો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો



