*અમરેલી કોરોના અપડેટ*
આજે તા. ૧૩ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના સવારના ૨ પોઝિટિવ કેસની સાથે વધુ ૧ કેસ નોંધાયેલ છે.
*બાબરાના નવણીયા ગામના ૪૯ વર્ષીય પુરુષ*
– ગઈકાલ જસદણ ખાતેથી સેમ્પલ લઈ રાજકોટ મોકલાયું હતું
– દર્દી સુરતથી આવેલા એમના ભાઈઓના સંપર્કમાં આવેલા છે
– દર્દી હાલ સિવિલ અમરેલી ખાતે સારવાર હેઠળ છે
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
