અમરેલી : કોરોના મહામારી વચ્ચે જાફરાબાદ શહેર મા તંત્ર ની મંજૂરી વગર લગ્નોત્સવ યોજાયા હતા
તંત્ર દ્વારા વર કન્યા ના પીતા સામે ફરીયાદ
નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાવી
કોરોના મહામારી વચ્ચે તંત્ર ની ખાસ શરતો આધીન મંજૂરી આપવામા આવતી હોય છે
મંજૂરી વગર લગ્નોત્સવ થતા જીલા કલેકટર,પ્રાંત અધિકારીની સૂચના થી ફરિયાદ નોંધાય
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)



