Uncategorized

અમરેલી કોવિડ-૧૯ રિપોર્ટ*_ *૪ મૃત્યુ : ૧૧ ડિસ્ચાર્જ : ૧૨ એક્ટિવ કેસ : કુલ ૨૭ પોઝિટિવ કેસ*

_*અમરેલી કોવિડ-૧૯ રિપોર્ટ*_
*૪ મૃત્યુ : ૧૧ ડિસ્ચાર્જ : ૧૨ એક્ટિવ કેસ : કુલ ૨૭ પોઝિટિવ કેસ*

અમરેલી, તા: ૧૫ જુન ૨૦૨૦

આજે તા. ૧૫ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯નો વધુ ૧ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. ૧૦ જુનના અમદાવાદથી આવેલા બગસરાના ૫૧ વર્ષીય મહિલાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ, આ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરેન્ટાઈન કરવાની તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

જિલ્લામાં કુલ ૪ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૧ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૨૭ પોઝિટિવ કેસમાંથી હાલ ૧૨ એક્ટિવ કેસ છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *