* પ્રેસ નોટ તા.૨૧/૦૫/૨૦૨૦*
- * અમરેલી ચોરાપા વિસ્તારના રામજીમંદીર આગળ ધારીવાળા નાકામાં જાહેરમાં સાતેક ઇસમો ગે.કા ગંજીપતાના પાના વડે જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા હોય તેઓને પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ *
મ્હે.પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર/દારૂ જેવી ગે.કા. જેવી પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટેના પો.ઇન્સ વી.આર.ખેર સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટે ના હેડ કોન્સ નિલેષભાઇ વિ. લંગાળીયા તથા પો.કોન્સ પ્રવિણસિંહ બારીઆ તથા પો.કોન્સ રોહિતભાઇ દેગામા તથા આર્મ લોકરક્ષક સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજાનાઓ અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી ચોરાપા વિસ્તારના રામજીમંદીર આગળ ધારીવાળા નાકામાં જાહેરમાં સાતેક ઇસમો ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ.૫,૨૨૦/- તથા ગંજીપત્તાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૫,૨૨૦/-નાં મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાય જઇ ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
* પકડાયેલ ઇસમો *
૦૧ રામજીભાઇ રવજીભાઇ ચાવડા ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે.અમરેલી ચોરાપા રામજીમંદિર પાસે તા.જી.અમરેલી ૦૨ ઇરફાનભાઇ ઇકબાલભાઇ કુરેશી ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.અમરેલી કાજીવાડ સ્વામીનારાયણ મંદિર પાસે તા.જી.અમરેલી ૦૩ દિપકભાઇ રવીશંકરભાઇ શુકલ ઉ.વ.૬૨ ધંધો-વેપાર રહે.અમરેલી ચોરાપા વૈધનાથ શેરીમા તા.જી.અમરેલી ૦૪ સલીમભાઇ ઇબ્રાહીમભાઇ રાઠોડ ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.અમરેલી ચોરાપા ધારીવાળુ નાકે તા.જી.અમરેલી ૦૫ અતુલભાઇ રતીલાલ અધ્યારૂ ઉ.વ.૫૦ ધંધો-રી.ડ્રા. રહે.અમરેલી ચોરાપા લક્કડ શેરી રામજીમંદિર પાસે તા.જી.અમરેલી ૦૬ અબ્દુલાભાઇ કાદરભાઇ કુરેશી ઉ.વ.૩૨ ધંધો-પ્રા.નોકરી રહે.અમરેલી કાજીવાડ પાણી દરવાજા સ્વામીનારાયણ મંદિર પાસે ૦૭ કાળુભાઇ નવલભાઇ ધોબી ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહે.અમરેલી મોટા કસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે કાદરી મંજીલમા ભાડે તા.જી.અમરેલી


