ન્યૂઝ જાફરાબાદ
અમરેલી જિલ્લાના કયા શહેરમાંના બે જૂથ વચ્ચે અથડામણ….
ખારવા સમાજની બે જૂથ વચ્ચે ના ઘાતક હથિયારો વડે હુમલો થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી…
જાફરાબાદ માં ખારવા સમાજ ખલાસીઓ અને ટંડેલ વચ્ચે પૈસા ની લેતી દેતી બાબતે અંદરો અંદરના ઘર્ષણમાં અને ખારવા સમાજ લોકો ના હજારોના તોળે ટોળાં નો હોબાળો જોવા મળી રહ્યો છે…
ખારવા સમાજના જૂથ અથડામણમાં ટોળા વિખેરવા માટે જાફરાબાદ પોલીસ દ્વારા 6 ટીયર ગેસ છોડવામાં આવ્યા…
જાફરાબાદ ટાઉન પોલીસ પીઆઈ જે. ડી. ઝાલા સાહેબ તેમજ પી.એસ.આઇ ચૌહાણ સાહેબ અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ઘટના સ્થળે પહોંચ્યા…
કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રાજુલા પીઆઈ ઝાલા સાહેબ શ્રી તેમજ પાવર ઇન પીએસઆઇ અને સ્ટાફને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી છે…
ખારવા સમાજના બે જૂથ વચ્ચે અથડામણની જાણ થતા અમરેલી એસ.પી. અને ડીવાયએસપી ધટના સ્થળે પહોસ્યા …
રીપોર: વિક્રમ સાખટ રાજુલા



